હવે કેરળ રાજ્યનું નામ કેરલમ થશે, મોદી સરકારની કેબિનેટની મંજૂરી.
હવે કેરળ રાજ્યનું નામ કેરલમ થશે, મોદી સરકારની કેબિનેટની મંજૂરી.
Published on: 25th February, 2026

કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની ડાબેરી સરકારની ભલામણને કેન્દ્ર સરકારે મંજૂર કરી. PM મોદીની આગેવાની હેઠળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. મલયાલમમાં નારિયેળીને કેરા અને ભૂમિને અલમ કહેવાય, જે જોડીને કેરલમ નામ અપાયું. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રસ્તાવને ઝડપી મંજૂરી મળતા હવે તેનો અમલ થશે.