ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર?
ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર?
Published on: 11th September, 2026

અમેરિકાની Federation of American Scientists (FAS) ના રિપોર્ટ મુજબ, ભારતીય પરમાણુ શસ્ત્ર ભંડારમાં અંદાજે ૧૯૦ જેટલા assemble કરેલા પરમાણુ હથિયારો છે. આમાંથી ૧૬૦થી વધુ હથિયારો સક્રિય delivery systems સાથે જોડાયેલા છે. FAS જેવા સંગઠનોના અંદાજો મહત્વના છે કારણ કે nuclear-powered દેશો તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરતા નથી, અને ભારત પણ તે જ નીતિ અનુસરે છે. વધારાના હથિયારો અગ્નિ-પ્રાઇમ અને K-4 જેવી મિસાઈલો માટે તૈયાર રાખવામાં આવ્યા છે, જે નવી સિસ્ટમ્સ તૈયાર થતાં તાત્કાલિક ઉપયોગ માટે છે. ભારત 'no-first-use' નીતિ પર મક્કમ છે.