વર્તમાન વર્ષ માટે ભારતનો GDP વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો છે.
વર્તમાન વર્ષ માટે ભારતનો GDP વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો છે.
Published on: 28th February, 2026

GDP ગણતરીના માળખામાં સુધારાને પગલે ભારતનો ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિદરનો અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો, જે પહેલાં 7.4 ટકા હતો. વૈશ્વિક વેપાર અવરોધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મક્કમપણે પ્રગતિ કરી રહ્યું છે.