સોનામાં તેજી: ચાંદીમાં રૂ.6000નો ઉછાળો, ક્રૂડ તેલ 72 DOLLARને પાર.
સોનામાં તેજી: ચાંદીમાં રૂ.6000નો ઉછાળો, ક્રૂડ તેલ 72 DOLLARને પાર.
Published on: 28th February, 2026

મુંબઈ ઝવેરીબજારમાં સોના-ચાંદી અને પ્લેટીનમના ભાવમાં તેજી. વિશ્વબજારમાં ભાવ વધતાં, DOLLAR સામે રૂપિયા ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ વધી. આથી અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધ્યા, અને વિશ્વબજારમાં સોનાના ભાવ 5200 DOLLARને આંબી ગયા.