ગેરકાયદેસર ખનન: વીડીમાં ગેરકાયદે Hardmoram ખનન કરતું મશીન ઝડપાયું.
ગેરકાયદેસર ખનન: વીડીમાં ગેરકાયદે Hardmoram ખનન કરતું મશીન ઝડપાયું.
Published on: 17th March, 2026

ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા અંજાર તાલુકાના વીડી વિસ્તારમાં તપાસમાં ખનિજચોરી ઝડપાઈ. Hard-Moram ખનિજનું ગેરકાયદે ખનન થતું હતું. ટીમે ચેકિંગ કરતા એસ્કેવેટર મશીન મળી આવ્યું. 50 લાખનું એસ્કેવેટર મશીન VNS લીઝની કસ્ટડીમાં સોંપાયું.