બહુમત મળતા ચોમાસુ સત્ર પહેલા સિમાંકન બિલ પસાર કરવાની સરકારની યોજના
બહુમત મળતા ચોમાસુ સત્ર પહેલા સિમાંકન બિલ પસાર કરવાની સરકારની યોજના
Published on: 14th June, 2026

લોકસભાની બેઠકોમાં મોટા ફેરફારો લાવતું સિમાંકન બિલ ૨૦૨૬ ચોમાસુ સત્ર પહેલાં પસાર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. જો એનડીએને પૂર્ણ બહુમત મળે, તો વિશેષ સત્ર બોલાવીને આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. સૌથી વધુ ૧૭૦ બેઠકોમાંથી ૫૯ બેઠકોને બે અને ૧૧૧ બેઠકોને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ છે. વિરોધ પક્ષો સહમત થાય તો આ દિશામાં આગળ વધી શકાય છે.