બંગાળની ચૂંટણીમાં TMC અને ભાજપ વચ્ચે સખત ટક્કર.
બંગાળની ચૂંટણીમાં TMC અને ભાજપ વચ્ચે સખત ટક્કર.
Published on: 20th March, 2026

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી તૃણમુલ કોંગ્રેસ સત્તા પર છે, મમતા બેનર્જી અજય રહ્યા છે. તેઓ આક્રમક સ્વભાવને લીધે જાણીતા છે. તેઓ ચોથી વખત જીતવા કોશિશ કરે છે. TMC કલ્યાણકારી યોજનાઓ, મજબૂત સંગઠન અને લોકપ્રિયતા પર મદાર રાખે છે. બીજી તરફ, ભાજપની આક્રમક રણનીતિ અને SIR અભિયાનને કારણે મમતા બેનર્જી થોડા નરવસ છે.