ભારતે ચીન સહિતના પાડોશી દેશો માટે FDI નિયમો હળવા કર્યા, રોકાણ માટે પૂર્વ મંજૂરી જરૂરી નહીં.
ભારતે ચીન સહિતના પાડોશી દેશો માટે FDI નિયમો હળવા કર્યા, રોકાણ માટે પૂર્વ મંજૂરી જરૂરી નહીં.
Published on: 11th March, 2026

સરકારે ચીન સહિત ભારતના પાડોશી દેશો માટે FDI નિયમો હળવા કર્યા, જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, મ્યાનમારનો સમાવેશ થાય છે. હવે આ દેશોની કંપનીઓને ભારતમાં રોકાણ માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી નહીં. વર્ષ 2020ની પ્રેસ નોટ-3 માં સુધારો કરાયો છે. આ નિર્ણય PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો.