FBIએ અમેરિકનોને છેતરતા ભારતીય કોલ સેન્ટર્સ બંધ કર્યા.
FBIએ અમેરિકનોને છેતરતા ભારતીય કોલ સેન્ટર્સ બંધ કર્યા.
Published on: 22nd May, 2026

ટેક સપોર્ટના બહાને સિનિયર અમેરિકનોને છેતરતા પાંચ ભારતીયોને FBIએ ગુનેગાર ઠેરવી, ભારત સ્થિત કોલ સેન્ટર બંધ કરાવ્યું. આ ગઠિયાઓએ એક વર્ષમાં ૨.૧ અબજ ડોલર્સની છેતરપિંડી કરી હતી. તેમની સાથે બે અમેરિકન્સ પણ સામેલ હતા.