મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો: ત્રણનાં મોત, ચાર ઘાયલ.
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો: ત્રણનાં મોત, ચાર ઘાયલ.
Published on: 14th May, 2026

ઉગ્રવાદીઓએ બે વાહનો પર ગોળીઓ ચલાવી હતીચર્ચના સભ્યો ધાર્મિક સભામાં સામેલ થયા પછી પરત ફરી રહ્યાં હતાં ત્યારે કરાયેલો હુમલોઇમ્ફાલ: બુધવારે મણિપુરનાં કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કોટઝિમ અને કોટલેન ગામોની વચ્ચે બની હતી. જ્યાં થાદો બેપટિસ્ટ એસોસિએશન (ટીબીએ)નાં સભ્યો એક ધાર્મિક સભામાં સામેલ થયા પછી ચુરાચાંદપુરથી પરત ફરી રહ્યાં હતાં.