દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ WFH, CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત.
દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ WFH, CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત.
Published on: 14th May, 2026

દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણ ઘટાડવા 'મેરા ભારત મેરા યોગદાન' અભિયાન હેઠળ સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ Work From Home (WFH) લાગુ કરાયું છે. ઇમરજન્સી સેવાઓને મુક્તિ અપાઈ છે. મંત્રી-અધિકારી જાહેર પરિવહન વાપરશે, પેટ્રોલ ક્વોટામાં 20% ઘટાડો. ખર્ચ ઘટાડવા વિદેશ પ્રવાસ અને નવી ગાડીઓની ખરીદી પર રોક. યુનિવર્સિટી, કોલેજ, કોર્ટને ઓનલાઇન કામગીરી માટે અપીલ. AC 24-26 ડિગ્રી રહેશે, વીજળી બચાવવા સેન્સર સ્વિચ. જનતાને 'No Vehicle Day' ઉજવવા અને Fuel બચાવવા અપીલ.