રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે કચરાના ઢગલા, સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા.
રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે કચરાના ઢગલા, સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા.
Published on: 06th April, 2026

રાજકોટની રંગ ઉપવન સોસાયટી કચરાથી પરેશાન છે, કારણ કે નજીકની ઝૂંપડપટ્ટીના શાકભાજી વિક્રેતાઓ ત્યાં કચરો નાખે છે. ફરિયાદ કરવા છતાં કોર્પોરેશન પગલાં લેતું નથી. Airport રોડ પર પણ આવી જ સ્થિતિ છે, ગેરકાયદેસર ગુજરી બજારથી રસ્તા જામ થાય છે, પરંતુ મહાનગરપાલિકા અને પોલીસ action લેતા નથી. કોર્પોરેશને કચરો હટાવવાની જગ્યાએ ત્યાં સિમેન્ટનું platform બનાવી દીધું છે.