કોકપીટમાં મનોરોગી કો-પાઈલટ: સુરક્ષા પર ગંભીર સવાલો?
કોકપીટમાં મનોરોગી કો-પાઈલટ: સુરક્ષા પર ગંભીર સવાલો?
Published on: 03rd October, 2026

તાજેતરની ફ્લાયદુબઈ ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા થયેલો હુમલો એવિએશન સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. અગાઉ જાપાન એરલાઇન્સ, પેસિફ્કિ સાઉથવેસ્ટ, ફેડેક્સ, જર્મનવિંગ્સ અને ચાઈના ઈસ્ટર્ન જેવી ઘટનાઓએ સાબિત કર્યું છે કે મનોવૈજ્ઞાનિક રીતે અસ્થિર પાઇલટ્સ દ્વારા સર્જાયેલી દુર્ઘટનાઓ કેટલી ભયાવહ બની શકે છે. એવિએશન રેગ્યુલેટર્સ પાઇલટ્સની માનસિક સ્થિરતા ચકાસવા માટે કડક પ્રોટોકોલ અપનાવે છે, પરંતુ આ કિસ્સામાં વિકૃત કો-પાઈલટ કોકપીટ સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે.