મ્યુનિસિપલ કમિશનરની ચિંતા: દક્ષિણ ઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસને કાબૂમાં લેવા સૂચના.
મ્યુનિસિપલ કમિશનરની ચિંતા: દક્ષિણ ઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસને કાબૂમાં લેવા સૂચના.
Published on: 23rd April, 2026

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દક્ષિણ ઝોનના ગોમતીપુર, બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં ટાઈફોઈડ અને કમળાના વધતા કેસને કાબૂમાં લેવા આરોગ્ય અને ઈજનેર વિભાગના અધિકારીઓને તાકીદ કરી. દક્ષિણ ઝોનના નાયબ કમિશનરે ત્રણ વર્ષના પાણીજન્ય રોગના આંકડા કમિશનર સમક્ષ રજૂ કર્યા.