વલસાડ BSNL ઓફિસમાં દારૂની મહેફિલ: પોલીસે દરોડો પાડતા બે નશામાં ધૂત શખ્સો ઝડપાયા.
વલસાડ BSNL ઓફિસમાં દારૂની મહેફિલ: પોલીસે દરોડો પાડતા બે નશામાં ધૂત શખ્સો ઝડપાયા.
Published on: 03rd February, 2026

વલસાડમાં પોલીસ હેડક્વાર્ટર નજીક BSNL ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ. બાતમી મળતા પોલીસે દરોડો પાડી બે નશામાં ધૂત શખ્સોને પકડ્યા, વિદેશી દારૂની બોટલો મળી. આરોપીઓની ઓળખ રાકેશભાઈ કોરી અને રમેશચંદ્ર કોરી તરીકે થઈ છે. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી દારૂબંધીના અમલ પર સવાલો ઉભા થયા છે.