મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વડોદરા નજીક જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

વડોદરા નજીક જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત

વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા ગામ પાસે પીકપવાનમાં એક્ટીવા ઘુસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઓળખવિધિની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પુનઃ શરૂ કરાવ્યો.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર