મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વડોદરાના ન્યુ સમા રોડ પર ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

વડોદરાના ન્યુ સમા રોડ પર ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં ઘનશ્યામ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન મેકવાનના ઘરે તસ્કરોએ નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. તેઓ ઘરની બહાર ગયા હતા તે દરમિયાન ચોરોએ પેટી પલંગમાંથી રોકડ અને દાગીના મળી કુલ 2 લાખ રૂપિયાથી વધુની મતા ચોરી કરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર