મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સોનગઢમાં પથ્થરમારો કરનારા તત્વોને પોલીસે ઝડપી લીધા
સંદેશ આજે મારું ગુજરાત

સોનગઢમાં પથ્થરમારો કરનારા તત્વોને પોલીસે ઝડપી લીધા

તાપી જિલ્લાના સોનગઢમાં નવરાત્રિ મહોત્સવ અંગે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી બાદ થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે એક સગીર સહિત કુલ 10 યુવકોની અટકાયત કરી છે. DySPના માર્ગદર્શન હેઠળ પોલીસે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મોબાઈલ જપ્ત કરી સાયબર ક્રાઈમ હેઠળ ડિજિટલ પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી છે. વધુ આરોપીઓની ધરપકડ થશે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર