મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વડોદરાના ગોરવાના ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

વડોદરાના ગોરવાના ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ્સના સાતમા માળે એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ અંગે બાતમી મળતા પોલીસે તપાસ કરતાં ચાર મિત્રો દારૂની અડધી બોટલ અને ગ્લાસ સાથે મળી આવ્યા હતા. પોલીસે પ્રગ્નેશ પવાર, નીરવ પંચોલી, ઋત્વિક જૈધે અને ધ્રુવ સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર