મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરતમાં દિવાળી પહેલાં ખાનગી બસોના ભાડાં મુદ્દે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાનો આક્ષેપ
સંદેશ આજે મારું ગુજરાત

સુરતમાં દિવાળી પહેલાં ખાનગી બસોના ભાડાં મુદ્દે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાનો આક્ષેપ

દિવાળીના તહેવારો નજીક આવતાં સુરતમાં ખાનગી લક્ઝરી બસોના સંચાલકો દ્વારા ભાડામાં બેફામ વધારો કરવામાં આવ્યો હોવાનો પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, સામાન્ય બેઠકો અને સ્લીપર કોચના ભાડાં રૂ.2500 થી રૂ.3000 સુધી પહોંચી ગયા છે, જેના કારણે મધ્યમ વર્ગના મુસાફરોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. જોકે, સુરત ટૂર એન્ડ ટ્રાવેલ્સ બસ એસોસિએશન પ્રમુખે આક્ષેપોને ફગાવી ભાડાંમાં વધારો ન થયાનો દાવો કર્યો છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર