ગુજરાત સમાચાર: 1લી એપ્રિલથી એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વધશે.
ગુજરાત સમાચાર: 1લી એપ્રિલથી એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વધશે.
Published on: 30th March, 2026

આગામી 1લી એપ્રિલથી નેશનલ હાઈવે અને EXPRESS WAY પર ટોલ ફી વધશે, રૂ. 5-20 સુધીનો વધારો થશે. આ વધારો ગુજરાત ઉપરાંત દેશના મહત્વના માર્ગો પર લાગુ થશે, સરેરાશ 3-5%નો વધારો થશે. ટોલ પ્લાઝા પર રોકડેથી ટોલ સ્વીકારવામાં આવશે નહીં, UPI કે FASTagથી ચૂકવણી કરવી પડશે, જેના કારણે વાહન ચાલકો પર કરોડો રૂપિયાનો બોજો પડશે. વડોદરાથી અમદાવાદ EXPRESS WAY પર કાર માટે રૂ.5નો વધારો થશે.