બરફની મજા માણવા ગયેલા પ્રવાસીઓ હિમાચલમાં ફસાયા, 1250 રસ્તા બંધ, કોલ્ડવેવનું એલર્ટ જાહેર.
બરફની મજા માણવા ગયેલા પ્રવાસીઓ હિમાચલમાં ફસાયા, 1250 રસ્તા બંધ, કોલ્ડવેવનું એલર્ટ જાહેર.
Published on: 27th January, 2026

Himachal Pradeshમાં ભારે હિમવર્ષા અને વરસાદથી 1,250થી વધુ રસ્તાઓ બંધ થયા છે. શિમલામાં બરફ જોવા આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખીણોમાં ગયેલા લોકો રસ્તાઓ બંધ થવાથી અટવાયા છે. PWD વિભાગે રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા 3,500 મશીનો અને JCB તહેનાત કર્યા છે. તાબો ગામમાં તાપમાન માઈનસ 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.