મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
રાજ્યભરમાં ચોરી કરતી સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર LCB દ્વારા ઝડપાયો
ગુજરાત સમાચાર ગઈકાલે મારું ગુજરાત

રાજ્યભરમાં ચોરી કરતી સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર LCB દ્વારા ઝડપાયો

અમદાવાદ શહેરમાં 'ઓપરેશન હન્ટ' દરમિયાન LCB ઝોન-8ની ટીમે કુખ્યાત સિકલીગર ગેંગના મુખ્ય આરોપી શેરસિંગ ઉર્ફે શેરૂને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 8 ચોરીના ગુના ઉકેલ્યા છે. આ ગેંગ મોંઘી કારમાં રેકી કરી, બાઇકની ચોરી કરી બંધ મકાનો-ગોડાઉનમાં ચોરી કરતી હતી. રાજ્યભરમાં ગેંગ સામે 30થી વધુ ગુના નોંધાયેલા છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર