મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદમાં ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવા શરૂ
ગુજરાત સમાચાર ગઈકાલે મારું ગુજરાત

અમદાવાદમાં ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવા શરૂ

અમદાવાદમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા’નો પ્રારંભ કરાયો છે. આ સેવા હેઠળ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા દેશના મુખ્ય છ મહાનગરોમાં દસ્તાવેજો 24 કલાકમાં પહોંચશે. અમદાવાદ જીપીઓ ખાતે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના જનરલ પોસ્ટમાસ્ટરે આ પ્રીમિયમ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી વેપારી પેઢીઓ, બેંકો અને સામાન્ય નાગરિકોને ઝડપી ડિલિવરીનો લાભ મળશે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર