મહેસાણાના મોઢેરા ચોકડી બસ સ્ટોપ પર દિવ્યાંગો માટે મહિનાઓની હાલાકી બાદ નવી વ્હીલચેર મૂકાઈ.
મહેસાણાના મોઢેરા ચોકડી બસ સ્ટોપ પર દિવ્યાંગો માટે મહિનાઓની હાલાકી બાદ નવી વ્હીલચેર મૂકાઈ.
Published on: 25th April, 2026

મહેસાણાના મોઢેરા ચોકડી બસ પોર્ટમાં દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ન હતી. પીલુદરાના રાજેશભાઈએ રજુઆત કરી. ડેપો સ્ટાફે ઉદ્ધત જવાબ આપ્યો કે વ્હીલચેર તૂટેલી છે. ઘણા સમયથી વ્હીલચેર રિપેરિંગમાં હોવાનું બહાનું બતાવાતું હતું. આખરે દિવ્યાંગો માટે નવી વ્હીલચેર મૂકાઈ.