ફાર્મ હાઉસ મહેફિલો પર CP અનુપમસિંહ ગેહલોતનો કડક એક્શન પ્લાન, હવે પાર્ટી કરવી આસાન નહીં.
ફાર્મ હાઉસ મહેફિલો પર CP અનુપમસિંહ ગેહલોતનો કડક એક્શન પ્લાન, હવે પાર્ટી કરવી આસાન નહીં.
Published on: 30th December, 2025

સુરતમાં 31stની ઉજવણી માટે CP અનુપમસિંહ ગેહલોતનો કડક એક્શન પ્લાન: ફાર્મ હાઉસ અને પાર્ટી સ્થળો પર ડ્રોનથી નજર, 5000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત. SHE ટીમ સાદા કપડાંમાં છેડતી રોકશે, 'ડ્રગ્સ કિટ'થી ટેસ્ટ થશે. નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી થશે.