ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર પર અકસ્માતો બાદ ગ્રામજનો દ્વારા ચક્કાજામ
ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર પર અકસ્માતો બાદ ગ્રામજનો દ્વારા ચક્કાજામ
Published on: 14th October, 2026

ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર પર ધાણેટી પાસે થયેલા અકસ્માતમાં એક યુવકના મોત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ માર્ગ બંધ કરી ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 10 દિવસમાં 3 લોકોના મોત થયા છે. પુલિયાના કામ દરમિયાન સુરક્ષાના અભાવે અને અધૂરા પૂરાણને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પાસે સુરક્ષાની માંગ કરી હતી.