મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
નવસારીમાં દારૂ સાથે ઝડપાયેલા સુરતના 4 પોલીસકર્મીઓ સહિત 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર
સંદેશ આજે મારું ગુજરાત

નવસારીમાં દારૂ સાથે ઝડપાયેલા સુરતના 4 પોલીસકર્મીઓ સહિત 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર

નવસારીમાંથી દારૂના જથ્થા સાથે સુરતના ચાર પોલીસકર્મીઓ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ અધિકારીઓ આરોપી પોલીસકર્મીઓ ફરજ દરમિયાન કાયદો નેવે મૂકી દમણ ગયા હતા કે કેમ તે દિશામાં તપાસ કરી રહ્યા છે. રિમાન્ડ દરમિયાન દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું થવાનો હતો તે અંગે પુરાવા એકત્ર કરાશે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર