પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર દ્વારા માઉન્ટેડ પોલીસ તાલીમ વર્ગ.
પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર દ્વારા માઉન્ટેડ પોલીસ તાલીમ વર્ગ.
Published on: 16th April, 2026

પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે માઉન્ટેડ પોલીસ દ્વારા ત્રણ મહિનાની ઘોડેસવારી તાલીમ વર્ગનું આયોજન કરાયું છે, જેમાં 1 મેથી તાલીમ શરૂ થશે. વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટે 50% રાહત છે, જ્યારે અન્ય લોકો માટે રૂપિયા 6000 ફી છે. આ તાલીમ સવારે 6 થી 8 વાગ્યા સુધી ચાલશે, જેમાં પોલીસના 20 અશ્વો અને 10 તાલીમાર્થી જવાનો દ્વારા તાલીમ અપાશે.