માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું શાસન, હવે ત્રિપાંખીયો જંગ
માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું શાસન, હવે ત્રિપાંખીયો જંગ
Published on: 23rd April, 2026

મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકામાં ભાજપે કોઈ જાહેરાત વગર ઉમેદવારો ઉતાર્યા છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું શાસન છે, અને નગરપાલિકાની 24 બેઠકો પર ત્રણ પક્ષો વચ્ચે જંગ થશે. 90 ટકા મતદારો મુસ્લિમ છે. SIR બાદ 1200 મતદારો કપાયા છે. સેન્સ પ્રક્રિયામાં ભાજપમાંથી કોઈ દાવેદાર સામે ન આવ્યા.