જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.70 કરોડની અપ્રમાણસર મિલકત મળી, ACBએ ગુનો નોંધ્યો.
જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.70 કરોડની અપ્રમાણસર મિલકત મળી, ACBએ ગુનો નોંધ્યો.
Published on: 31st December, 2025

જૂનાગઢ મનપાના BIGG બાયોલોજીસ્ટ હરસુખ રાદડિયા સામે ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો. વર્ષ 2009થી 2021 સુધીની આવક અને મિલકતોની તપાસમાં આવક કરતા 62.8% વધુ સંપત્તિ મળી. ACBએ તેમના નામે મિલકત વસાવી તે અંગે તપાસ શરૂ કરી. વર્ષ 2020માં અરજી થતા આખરે ACBએ કાર્યવાહી કરી.