જામનગરના SP આકરાપાણીએ: ડો.રવિમોહન સૈની દ્વારા કડક કાર્યવાહી
જામનગરના SP આકરાપાણીએ: ડો.રવિમોહન સૈની દ્વારા કડક કાર્યવાહી
Published on: 22nd December, 2025

જામનગરના SP ડો.રવિમોહન સૈની દ્વારા કડક કાર્યવાહી. 2019ના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના કેસ તપાસમાં બેદરકારી બદલ કાર્યવાહી: એલ.આઈ.બી. પીઆઈ વાય.જે. વાધેલા સસ્પેન્ડ.