જામનગરમાં મૂકબધિર યુવતી સાથે છેડતી.
જામનગરમાં મૂકબધિર યુવતી સાથે છેડતી.
Published on: 01st June, 2026

જામનગરમાં એક મૂકબધિર અને દિવ્યાંગ યુવતી સાથે છેડતી અને શારીરિક અડપલાં કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરા (સુમરા)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગભગ છ મહિના પહેલાં આરોપી યુવતીના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી, અને તાજેતરમાં રસ્તામાં રોકી ફરી શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે BNS, એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.