ભુજમાં આંતર કોલેજ સ્પર્ધા:
ભુજની પશુચિકિત્સા મહાવિદ્યાલય ખાતે યોજાયેલી કામધેનુ યુનિવર્સિટીની આંતર-મહાવિદ્યાલય કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાનું સમાપન થયું. આ સ્પર્ધામાં કુલ 432 રમતવીરોએ ભાગ લીધો હતો. ખો-ખો (બહેનો અને ભાઈઓ) બંનેમાં આણંદની SMC ડેરી કોલેજની ટીમો વિજેતા બની હતી. કબડ્ડી (ભાઈઓ)માં જુનાગઢની ટીમ વિજેતા રહી.
