ગુજરાત રાજ્યના અત્યાર સુધીની SIRની કામગીરીના આંકડાઓ
ગુજરાત રાજ્યના અત્યાર સુધીની SIRની કામગીરીના આંકડાઓ
Published on: 12th December, 2025

18,03,730 મતદારો અવસાન પામેલા યાદીમાં મળ્યા. 10,02,685 મતદારો સરનામે ગેરહાજર મળ્યા. 40,34,712 મતદારો કાયમી સ્થળાંતર થયા. 3,76,410 મતદારો રીપિટેડ હોવાનું સામે આવ્યું.