ફ્લિપકાર્ટ ડિલિવરી બોય દેવું ચૂકવવા 94 પાર્સલ લઈને ફરાર
રાજકોટમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોય મિહિર વાઘેલાએ દેવું ચૂકવવા માટે 12.56 લાખ રૂપિયાના 100 પાર્સલમાંથી 94 પાર્સલ ઓળવી લીધા હતા. પોલીસે તેની ધરપકડ કરી 12.05 લાખ રૂપિયાની ચીજવસ્તુઓ રિકવર કરી છે. આરોપીએ પોતાના અને મિત્રોના નામે મોંઘા મોબાઈલ અને અન્ય વસ્તુઓ મંગાવી હતી.
