મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
બોટાદમાં અધતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે
સંદેશ આજે મારું ગુજરાત

બોટાદમાં અધતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆતના પગલે જિલ્લામાં નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી મળી છે. મિલિટરી રોડ પર 80000 ચો.મી. જમીન પર બનનારા આ પ્રોજેક્ટની જવાબદારી મોરબીની ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રા.લિ. સંસ્થા સંભાળશે. આનાથી સ્થાનિકોને ગંભીર બિમારીઓની સારવાર માટે બહાર નહીં જવું પડે અને મેડિકલ શિક્ષણની નવી તકો ઊભી થશે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર