મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં ગણપત વસાવાએ પત્રકારોના સવાલો ટાળ્યા
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં ગણપત વસાવાએ પત્રકારોના સવાલો ટાળ્યા

નર્મદાના એકતા નગર ખાતે ભાજપના આદિજાતિ મોરચાની કારોબારી બેઠક દરમિયાન, પ્રદેશ પ્રમુખ ગણપત વસાવાને સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ અંગે સવાલ પૂછવામાં આવતા તેઓ મૌન રહ્યા હતા. સવાલોથી બચવા તેમણે પત્રકારોને હાથ જોડી 'નમસ્કાર' કહી ચાલતી પકડી હતી. બીજી તરફ, આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બરે નિયમો મુજબ સાચા ખેડૂતોને જમીનની સનદો અપાશે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર