સાપુતારામાં થર્ટી ફર્સ્ટની ઠંડી ભીડ: પાંચ વર્ષમાં પહેલીવાર ઓછી જનમેદની, છતાં વિન્ટર ફેસ્ટિવલમાં ઉજવણી થઈ.
સાપુતારામાં થર્ટી ફર્સ્ટની ઠંડી ભીડ: પાંચ વર્ષમાં પહેલીવાર ઓછી જનમેદની, છતાં વિન્ટર ફેસ્ટિવલમાં ઉજવણી થઈ.
Published on: 01st January, 2026

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં 31st ડિસેમ્બરે ભીડ ઓછી રહી, જે ચિંતાજનક છે. Winter festivalમાં ગરબા અને આતશબાજીથી ઉજવણી થઈ. હોટલોમાં રૂમ ખાલી રહ્યા, ટ્રાફિક પણ ઓછો હતો, જેના લીધે વેપારીઓને નુકસાન થયું. આ ઓછી ભીડ પર્યટન ક્ષેત્ર માટે ચેતવણી સમાન છે, ભવિષ્યમાં નવા આકર્ષણોની જરૂર છે. છતાં, લોકોએ ઉત્સાહથી NEW YEAR ઉજવ્યું.