SVNIT એલ્યુમની એસોસિએશનની મ્યુઝિકલ નાઇટ.
SVNIT એલ્યુમની એસોસિએશનની મ્યુઝિકલ નાઇટ.
Published on: 31st March, 2026

SVNIT એલ્યુમની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા "રંગ બરસે" મ્યુઝિકલ નાઇટનું રંગ ભવન જીવન ભારતીમાં આયોજન થયું હતું. જેમાં એલ્યુમની પરિવારોએ જૂના નવા ગીતો રજૂ કર્યા, સુફી, ગઝલ, બોલીવુડ અને લાઇટ મ્યુઝિકનો સંગમ હતો. દિવ્યાંગ બાળકોના ડાંસથી વાતાવરણ પ્રેરણાદાયી બન્યું, જે social responsibilityનું ઉદાહરણ છે અને વિદ્યાર્થીઓની યાદો તાજી થઈ હતી.