કરીના કપૂર ખાન સંજય લીલા ભણશાળીને મળ્યા
કરીના કપૂર ખાન સંજય લીલા ભણશાળીને મળ્યા
Published on: 10th September, 2026

મુંબઈમાં કરીના કપૂર ખાન સંજય લીલા ભણશાળીની ઓફિસ પહોંચતા, બંને વચ્ચે ૨૫ વર્ષથી ચાલી રહેલી દુશ્મનીનો અંત આવી રહ્યો હોવાની અટકળો તેજ બની છે. કરીના પાપારાઝીને પોઝ આપ્યા વગર જ નીકળી ગઈ. એક અનુમાન મુજબ, કરીના સંજય લીલા ભણશાળીની ધનુષ સાથેની આગામી ફિલ્મમાં કામ કરવા માટે સંપર્ક કર્યો છે. ૨૦૦૦માં 'દેવદાસ' માટે કરાર કર્યા પછી પણ ભૂમિકા ઐશ્વર્યા રાયને મળી હતી, જેનાથી કરીના નારાજ હતી. હાલમાં, તેમના સંબંધોમાં બદલાવ આવ્યો છે.