આ વર્ષે IPLની સૌથી મોટી સિઝન: 84 મેચ, દરેક ટીમ 16 મેચ રમશે, શરૂઆત 28 માર્ચથી.
આ વર્ષે IPLની સૌથી મોટી સિઝન: 84 મેચ, દરેક ટીમ 16 મેચ રમશે, શરૂઆત 28 માર્ચથી.
Published on: 25th March, 2026

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. આ IPLની સૌથી મોટી સિઝન હશે, જેમાં 10 ટીમો વચ્ચે 84 મેચ રમાશે. ફાઇનલ 31 મેના રોજ રમાશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે જે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ચૂંટણીને કારણે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થયું નથી.