મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની
મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની
Published on: 22nd May, 2026

મૃણાલ ઠાકુર, "હું ક્યારેક વરસમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરું છું. હું માત્ર બોલિવુડમાં નહિ, બધી જ ભાષાના સિનેમા માટે આ જ નિયમ રાખું છું. મારા માટે દર્શકો પણ એક અપ્રત્યક્ષ પ્રાયોરિટી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂવીજની રિલિઝ ડેટ માટે મારામારી ચાલી રહી છે. એટલી બધી ફિલ્મો બને છે કે એમને રિલિઝ ડેટના વાંધા પડે છે."