લોકોના ટેક્સના રુપિયાનો ધૂમાડો: અમદાવાદમાં આજથી Flower Show, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ.
લોકોના ટેક્સના રુપિયાનો ધૂમાડો: અમદાવાદમાં આજથી Flower Show, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ.
Published on: 01st January, 2026

અમદાવાદમાં આજથી Flower Garden અને ઈવેન્ટ સેન્ટર પાલડી ખાતે Flower Show શરુ થયો છે. આ Flower Show ૨૨ જાન્યુઆરી સુધી ચાલશે. આ આયોજન પાછળ અંદાજે રુપિયા ૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.