પાલનપુરની કાંસા હાઈસ્કૂલની માહી મકવાણાની NCSC રાજ્યકક્ષાએ પસંદગી
પાલનપુરની કાંસા હાઈસ્કૂલની માહી મકવાણાની NCSC રાજ્યકક્ષાએ પસંદગી
Published on: 14th October, 2026

પાટણ જિલ્લાની એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની વિદ્યાર્થીની માહી મકવાણાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC) માં રાજ્યકક્ષા માટે પસંદગી થઈ છે. આ પસંદગીથી શાળા પરિવાર અને કાંસા ગામમાં ખુશીનો માહોલ છે. NCSC નો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. માહીએ 'ભોજન પદ્ધતિઓની માનવ શરીર પર અસર' વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.