ગુજરાતના 4 સરકારી વિભાગો બજેટ ખર્ચમાં નિષ્ફળ
ગુજરાતના 4 સરકારી વિભાગો બજેટ ખર્ચમાં નિષ્ફળ
Published on: 14th October, 2026

ગુજરાતના 27 સરકારી વિભાગોએ નાણાકીય વર્ષ 2026-27 માટે ફાળવેલ બજેટ ગ્રાન્ટના 30 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 52% ખર્ચ કર્યો છે. આદિજાતિ વિકાસ, ક્લાઈમેટ ચેન્જ, સામાન્ય વહીવટ, પંચાયત અને મહેસૂલ જેવા 4 વિભાગો બજેટ ખર્ચવામાં અત્યંત નબળા રહ્યા છે. બીજી તરફ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે સૌથી વધુ 79% ખર્ચ કર્યો છે.