છોટાઉદેપુરના નસવાડી એકલવ્ય સ્કૂલને MGVCL દ્વારા કમ્પ્યુટરની ભેટ
છોટાઉદેપુરના નસવાડી એકલવ્ય સ્કૂલને MGVCL દ્વારા કમ્પ્યુટરની ભેટ
Published on: 14th October, 2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) માં MGVCL દ્વારા CSR અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓ અપાઈ છે. આ પહેલમાં 30 કમ્પ્યુટર, 30 ટેબલ, 30 ચેર, 2 સ્માર્ટ ક્લાસરૂમ, 300 ડ્યુઅલ ડેસ્ક, લાઇબ્રેરી ફર્નિચર અને ક્લાસરૂમ કેબિનેટનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવવામાં મદદરૂપ થશે.