ચાણસ્માના પીંપળ હાઇસ્કૂલમાં ધો.10ના પરિણામ સુધારણા માટે વાલી મીટિંગ યોજાઈ
ચાણસ્માના પીંપળ હાઇસ્કૂલમાં ધો.10ના પરિણામ સુધારણા માટે વાલી મીટિંગ યોજાઈ
Published on: 14th October, 2026

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામની બી.એસ. પટેલ સર્વોદય હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ધો.10ના પરિણામ સુધારણા માટે વાલી મીટિંગ યોજાઈ. મીટિંગમાં અભ્યાસ, નિયમિતતા અને ઘરના અભ્યાસના વાતાવરણ પર ચર્ચા થઈ. બાળકોમાં વધી રહેલા મોબાઈલના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી, વાલીઓને માર્ગદર્શન આપવા અપીલ કરાઈ.