ફાયર NOC વગર રેસ્ટોરન્ટ, ઢાબા સીલ કરતું તંત્ર.
ફાયર NOC વગર રેસ્ટોરન્ટ, ઢાબા સીલ કરતું તંત્ર.
Published on: 06th May, 2026

જામનગરના ભાગોળે ગેરકાયદે ચાલતા 6 રેસ્ટોરન્ટ અને ઢાબા ફાયર NOC અને BU પરમિશન વગરના હોવાથી એસ્ટેટ શાખાની ટીમે સીલ કર્યા. આ કાર્યવાહી બાદ પરવાનગી વગર ધમધમતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.