સુરતમાં સગીરાની છેડતીથી આક્રોશ, પોલીસ સાથે ઘર્ષણ.
સુરતમાં સગીરાની છેડતીથી આક્રોશ, પોલીસ સાથે ઘર્ષણ.
Published on: 25th April, 2026

સુરત શહેરના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. પરિવારજનો અને લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેર્યું, વાતાવરણ તંગ થયું. પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.